Month: July 2019

દ્વાર ઘરના તો મેં ખુલ્લા કર્યા,મુકુલ દવે ‘ચાતક’

દ્વાર  ઘરના  તો  મેં  ખુલ્લા  કર્યાકેમ   પડછાયા  જ   પાછાં   ફર્યા મેં   અંધારામાં   તો   દીવા  કર્યાસાચું  કહું  પડછાયા  મોટા  કર્યા એ  સત્યના …

દુનિયાભરનું ઝેર પી ગ્યો શિવ ઝટામાંથીગંગાજળ લેવા દે ,મુકુલ દવે ‘ચાતક’

દુનિયાભરનું ઝેર પી ગ્યો શિવ ઝટામાંથીગંગાજળ લેવા દેને  શંકરના  કંઠમાં  રોકેલા જ ઝેરના રહસ્યની કળ લેવા દેબસ  અમૃતનો અર્થ પૂછવા…

આ પ્રલંબ જીવન સફરમાં હમસફર થઈને મળજે,મુકુલ દવે ‘ચાતક ‘

આ  પ્રલંબ  જીવન  સફરમાં  હમસફર  થઈને  મળજેમુજ   સજદાએ   દુઆમાં  પયગંબર   થઈને    મળજે જ્યારથી  તારી  મહેફિલથી   હું   ઊભો  થઇ  ગયો …