Month: August 2019

આગના ધૂમાડા મહીંથી કૈ અવાજ આવશે ,મુકુલ દવે ‘ચાતક’

આગના  ધૂમાડા  મહીંથી   કૈ  અવાજ   આવશેને   ઉઘાડી   આંખનાએ   સૌ   સવાલ   આવશેઆ   તમાશો  ખુલ્લી   ને   બંધ  રમતનોય   છેભેદ ના સમજાતાં અઝાબનો…

હું ભરાવ્યો તો જીદે કાળી અમાસની રાત્રીએ ,મુકુલ દવે ‘ચાતક ‘

હું   ભરાવ્યો   તો   જીદે   કાળી   અમાસની   રાત્રીએચાંદને બસ શોધતાં તારાઓ બધા દોસ્ત  બની ગયાંમૂર્ખતા  ખુદ  મેંજ તારાઓ સાથ દોસ્તી બાંધી…

સોંસરો વરસાદ વીંધે ને છતાં કોરો છું ,મુકુલ દવે ‘ચાતક ‘

સોંસરો   વરસાદ   વીંધે,  ને   છતાં   કોરો  છુંશુષ્ક  શ્વાસોમાં ભળી છે  ભીનાશ તોયે જુદો છુંજો  શક્ય  હોય  ચાલને આજે દરિયો શોધીએદરિયામાં…

ટેરવે માર્યા ટકોરા સહજતાથી હૃદય પર, મુકુલ દવે ‘ચાતક’

ટેરવે  માર્યા  ટકોરા  સહજતાથી  હૃદય પરકૈક  પડછાયાજ ભીના થઇ મને ભીજી ગયાંઆખરે  આધાર  છે   દર્પણની  ધારણા  પરહું પણામાં તો સમજના…