Month: April 2020

પ્રેમ પર મારું જાગરણ હતું ને સિતારો પણ ખર્યો હતો ,મુકુલ દવે ‘ચાતક’

પ્રેમ પર મારું  જાગરણ હતું  ને સિતારો પણ ખર્યો હતોઆસ્થાને   પુરી   કરવા  મેં   શ્રદ્ધાનો  દીવો  ધર્યો  હતો એજ અંધકારને પૂછવાનો…

જુલ્ફોના રહસ્યો એમના સમજાયે એવા પણ નથી .મુકુલ દવે ‘ચાતક’

જુલ્ફોના   રહસ્યો   એમના   સમજાયે   એવા   પણ   નથીકેશ   એ   સુલઝાવી   ‘ના’   સમજાવે   એવા    પણ   નથી ઝાંઝવા  ખુદ  તરસ્યાં  ને  વરસાદની …

મેં હજી તીરને જ તાંક્યું છે,ઉતાવળ ક્યાં છે ,મુકુલ દવે ‘ચાતક’

મેં   હજી   તીરને   જ   તાંક્યું   છે, ઉતાવળ   ક્યાં  છેદિલ  સુધી  તો  ક્યાં  પહોંચ્યું  છે, ઉતાવળ  ક્યાં   છે મોઘમે તારે કંઈક…