Month: July 2020

આંખમાં આભો ઘણા છે ને નજરની બહાર હું ખોવાવું એવું બને,મુકુલ દવે ‘ચાતક’

આંખમાં આભો  ઘણા છે  ને  નજરની બહાર હું ખોવાવું  એવું  બનેને   પછી   તારી   પ્રતીક્ષાની   નજરમાં   નૂરને   હું   વાવું  એવું  બને…