આ સંબંધો એક મોસમ, જીવ્યા એ સમણાં હતા તું ને હું છે આપણાં સમ , જીવ્યા એ તડકા હતા કેટલાં … Read More
આંખ મીંચીને "હું ક્યાં છું ,'' એ તમે ધારો હું સમયની આણ છું, છલનાને હંકારો સ્વચ્છ અભિયાન ચાલે છે… Read More
આંખ હૈયાની શિકાયત કબૂલતી હોય જાણેના આવે મળવા છતાં આંખ બોલતી હોય જાણે ગૂંગળાયેલા એવા મૂંગા પથ્થરને એ પૂજે છે થીજી ગયેલા મૌનની વાચા ફૂટતી હોય જાણે લોક દીવાનગી ગ્રહી પાગલખાને કેમ જતાં હશે ?કોઈ … Read More
શ્રધ્ધા કેરું શબ્દનું પર્યાય રણ વિસ્તરે છે ને મને કોઈ નસીબનું નામ લઈને … Read More
બન્ધુ , આ જખ્મો જો , એમાં કોઈનોય વાંક ના જો જિન્દગીનીના અર્થ ખુલ્લા થાય છે ,એમાં આંક ના જો છોને પ્રતીક્ષાને … Read More
ડૂબી રહ્યો છે આફતાબ , તને કેમ સમજાવું એનો નથી કોઈ જવાબ , તને કેમ સમજાવુંફરી ગઈ છે દુનિયા કે એમની … Read More
કૈં મનમાં સળવળ જેવું છે ,જે હોય તે , પણ અહીં મનમાં સાંકળ જેવું છે ,જે હોય તે ,પણ આકાશમાં બે … Read More
મધદરિયે મારી એ ડૂબતી નાવને થામ આપો ,ને પછી તમે ક્યાં રહો છો તેનું એ નામ આપોતરસ્યો રહ્યો છું હું … Read More
આવ પાસે બેસ આજે દિલ્લગીની વાત કરઆંખથી આંખો મિલાવો જિન્દગીની વાત કરછિપતી નથી એ તરસ પીશું હળાહળ ઝંખનાજામ ઉઠાવ ઘૂંટ … Read More
શું ઝૂલ્ફોંનીયે હવા અથડાશે આ ઝંઝાવાતમાં ?જામનો છે માર, હવા છે તેજ અંધારી રાતમાંતું મ્હેંકતીતી સતત સૌ બાગબાની જેમ નેમૂર્ખ … Read More