છું ન તારા મર્મની વચ્ચે, ન મારા અર્થની વચ્ચે ,મુકુલ દવે ‘ચાતક ‘
છું ન તારા મર્મની વચ્ચે, ન મારા અર્થની વચ્ચેહું હજી ભટકી રહ્યો છું કોઈ એવા સંદર્ભની વચ્ચે શહેરના લોકો કહે, …
GUJARATI GAZAL, GUJARATI MUKTAK,GUJARATI KAVYA
છું ન તારા મર્મની વચ્ચે, ન મારા અર્થની વચ્ચેહું હજી ભટકી રહ્યો છું કોઈ એવા સંદર્ભની વચ્ચે શહેરના લોકો કહે, …
પ્યાસ નથી તો પણ શું થયું તો યે તરણ તો છેને ક્યાંએ નથી પરબ ભીતર તો યે ઝરણ તો છે આ …
હસ્તરેખાનું હથેળીમાંય મોટું વન મળે જ્યોતિષને રખડવા ઘનઘોર એ સ્થળ મળે માંગુ ભવ હું એક ને …
આંખમાં આભો ઘણા છે ને નજરની બહાર હું ખોવાવું એવું બનેને પછી તારી પ્રતીક્ષાની નજરમાં નૂરને હું વાવું એવું બને…
http://www.gujaratibookshelf.comhttp://www.gujaratibookshelf.com/MUKUL-DAVE/CHATAK-SKY?sort=p.price&order=ASCએ ઝરુખા પર ઉભી ઉભી જ આંસુ પી જાય છેઆંગણે ખારા દરિયા આવી સતત ઉમટી જાય છે જ્યાં…
https://www.indiblogger.in/tag/kavya આંગળી તારી પકડવામાં સાચો એ જીર્ણોદ્વાર છેએમના તો પ્રેમના કેવાય મન્ત્રોચ્ચાર છે અમસ્તા એ અશ્રુભીની પાંપણો …
ચાલ બ્હેરા, અંધ ને મૂંગા એ વાનર જેવું જીવી લઈએજિંદગીમાં પહોંચતો નથી અર્થ, રાહબર જેવું જીવી લઈએ જોતજોતામાં પેટની પીડા …
આજ બેઉ આંખની વચ્ચે મદિરાની આપ લે થઈ છેતારી ને મારી વચ્ચે તોયે ફકીરાની આપ લે થઈ છે ને ઉઘાડી…
પ્રેમ પર મારું જાગરણ હતું ને સિતારો પણ ખર્યો હતોઆસ્થાને પુરી કરવા મેં શ્રદ્ધાનો દીવો ધર્યો હતો એજ અંધકારને પૂછવાનો…
આંખની તારી મયકશીનું તોફાન મેં શરાબમાં જોયુંને એ પણ કેવી કમાલ કે બસ આ તારી કમાલમાં જોયું કોણ હું, શું …