તું લખે છે મારુંએ તકદીર કે કૈ ખોતરે છે મુકુલ દવે ‘ચાતક ‘ ,
તું લખે છે મારુંએ તકદીર કે કૈં ખોતરે છે હસ્તરેખાઓ હશે કૈં ભેદની જે વિસ્તરે છે વળગણો વ્યથાનાં પણ…
GUJARATI GAZAL, GUJARATI MUKTAK,GUJARATI KAVYA
તું લખે છે મારુંએ તકદીર કે કૈં ખોતરે છે હસ્તરેખાઓ હશે કૈં ભેદની જે વિસ્તરે છે વળગણો વ્યથાનાં પણ…
ભુલ્યો છું હું તને બસ આ કહેવા યાદ રાખું છુંરાત દિવસ સાવ ખાલી હાથને આબાદ રાખું છુંકલ્પના વધતી નથી આમ…
આગના ધૂમાડા મહીંથી કૈ અવાજ આવશેને ઉઘાડી આંખનાએ સૌ સવાલ આવશેઆ તમાશો ખુલ્લી ને બંધ રમતનોય છેભેદ ના સમજાતાં અઝાબનો…
હું ભરાવ્યો તો જીદે કાળી અમાસની રાત્રીએચાંદને બસ શોધતાં તારાઓ બધા દોસ્ત બની ગયાંમૂર્ખતા ખુદ મેંજ તારાઓ સાથ દોસ્તી બાંધી…
સોંસરો વરસાદ વીંધે, ને છતાં કોરો છુંશુષ્ક શ્વાસોમાં ભળી છે ભીનાશ તોયે જુદો છુંજો શક્ય હોય ચાલને આજે દરિયો શોધીએદરિયામાં…
ટેરવે માર્યા ટકોરા સહજતાથી હૃદય પરકૈક પડછાયાજ ભીના થઇ મને ભીજી ગયાંઆખરે આધાર છે દર્પણની ધારણા પરહું પણામાં તો સમજના…
દુનિયાભરનું ઝેર પી ગ્યો શિવ ઝટામાંથીગંગાજળ લેવા દેને શંકરના કંઠમાં રોકેલા જ ઝેરના રહસ્યની કળ લેવા દેબસ અમૃતનો અર્થ પૂછવા…
તેં કશું માંગ્યું નથી હું શબ્દનો શણગાર માંગું પ્રિયહું હતો લાચાર આજે તારી પાસે ઉદ્દગાર માંગું પ્રિયકૈક વર્ષો બાદ ભીતરના …
પ્રીત લઇ બસ અમે વરસ્યાંઆપણી ‘ હા’ ‘ના ‘માં તરસ્યાંહાથ આપ્યો ગણી અંધ જેવોલઈ સંજીવની તમે છલક્યાંમુકુલ દવે ‘ચાતક ‘