મધ દરિયે મારી એ ડૂબતી નાવને થામ આપો ,મુકુલ દવે ‘ચાતક ‘
મધદરિયે મારી એ ડૂબતી નાવને થામ આપો ,ને પછી તમે ક્યાં રહો છો તેનું એ નામ આપો તરસ્યો રહ્યો છું …
આવ પાસે બેસ આજે દિલ્લગીની વાત કર,મુકુલ દવે ‘ચાતક’
આવ પાસે બેસ આજે દિલ્લગીની વાત કરઆંખથી આંખો મિલાવો જિન્દગીની વાત કર છિપતી નથી એ તરસ પીશું હળાહળ ઝંખનાજામ ઉઠાવ …
શું ઝૂલ્ફોંનીયે હવા અથડાશે આ ઝંઝાવાતમાં ?મુકુલ દવે ‘ચાતક ‘
શું ઝૂલ્ફોંનીયે હવા અથડાશે આ ઝંઝાવાતમાં ?જામનો છે માર, હવા છે તેજ અંધારી રાતમાંતું મ્હેંકતીતી સતત સૌ બાગબાની જેમ નેમૂર્ખ …
છું ન તારા મર્મની વચ્ચે, ન મારા અર્થની વચ્ચે ,મુકુલ દવે ‘ચાતક ‘
છું ન તારા મર્મની વચ્ચે, ન મારા અર્થની વચ્ચેહું હજી ભટકી રહ્યો છું કોઈ એવા સંદર્ભની વચ્ચે શહેરના લોકો કહે, …
પ્યાસ નથી તો પણ શું થયું જો ને તરણ તો છે ,મુકુલ દવે ‘ચાતક’
પ્યાસ નથી તો પણ શું થયું તો યે તરણ તો છેને ક્યાંએ નથી પરબ ભીતર તો યે ઝરણ તો છે આ …